તેથી, હે પૂજ્ય પ્રભુ, શરીરને સાષ્ટાંગ નમાવીને, આપને પ્રણામ કરીને, આપની ક્ષમા માગું છું. પિતા પોતાના પુત્રને, મિત્ર પોતાના પ્રિય મિત્રને, પ્રેમી પોતાની પ્રિયાને ક્ષમા કરે છે તેમ, હે દેવ, આપ મને ક્ષમા કરો.
Word-by-word meaning
tasmāt — thereforepraṇamya — bowing downpraṇidhāya — prostratingkāyam — the bodyprasādaye — to implore gracetvām — youraham — Iīśham — the Supreme Lordīḍyam — adorablepitā — fatheriva — asputrasya — with a sonsakhā — friendiva — assakhyuḥ — with a friendpriyaḥ — a loverpriyāyāḥ — with the belovedarhasi — you shoulddeva — Lordsoḍhum — forgive
Commentary
O Lord, take me to Thy bosom as a mother does her child. Forgive me for all tht I have hitherto spoken or done. Forgive my faults. Please overlook my past mistakes. I have done this through ignorance. Now I have come to Thee in submission. I beg Your pardon now.
What is the meaning of Bhagavad Gita Chapter 11, Verse 44?▼
તેથી, હે પૂજ્ય પ્રભુ, શરીરને સાષ્ટાંગ નમાવીને, આપને પ્રણામ કરીને, આપની ક્ષમા માગું છું. પિતા પોતાના પુત્રને, મિત્ર પોતાના પ્રિય મિત્રને, પ્રેમી પોતાની પ્રિયાને ક્ષમા કરે છે તેમ, હે દેવ, આપ મને ક્ષમા કરો.
Which chapter and verse of the Bhagavad Gita is this?▼
This is verse 44 of Chapter 11 (Viśhwarūp Darśhan Yog — Yoga through Beholding the Cosmic Form of God) of the Bhagavad Gita, a scripture of 18 chapters and 700 verses spoken by Lord Krishna to Arjuna.