શ્રીમદ્ ભગવદ્ગીતા ૧.૩૧ — નિમિત્તાનિ ચ પશ્યામિ PDF
Full શ્રીમદ્ ભગવદ્ગીતા ૧.૩૧ — નિમિત્તાનિ ચ પશ્યામિ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
निमित्तानि च पश्यामि विपरीतानि केशव। न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे॥
nimittāni cha paśhyāmi viparītāni keśhava na cha śhreyo ’nupaśhyāmi hatvā sva-janam āhave
હે કેશવ! હું અપશુકનોને પણ વિપરીત જ જોઈ રહ્યો છું, અને યુદ્ધમાં મારા સ્વજનોને મારીને મને કોઈ કલ્યાણ પણ દેખાતું નથી.