શ્રીમદ્ભગવદ્ગીતા ૧.૩૨ — ન કાંક્ષે વિજયં કૃષ્ણ PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૧.૩૨ — ન કાંક્ષે વિજયં કૃષ્ણ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च। किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा॥
na kāṅkṣhe vijayaṁ kṛiṣhṇa na cha rājyaṁ sukhāni cha kiṁ no rājyena govinda kiṁ bhogair jīvitena vā
હે કૃષ્ણ! મારે ન વિજય જોઈએ, ન રાજ્ય અને ન સુખ. હે ગોવિંદ! અમને આવા રાજ્યથી શું પ્રયોજન, અથવા ભોગોથી કે જીવનથી જ શું લાભ?