Mantra.Tips

શ્રીમદ્ભગવદ્ગીતા ૧.૪૭ — એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે PDF

Full શ્રીમદ્ભગવદ્ગીતા ૧.૪૭ — એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

सञ्जय उवाच एवमुक्त्वाऽर्जुनः संख्ये रथोपस्थ उपाविशत्। विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः॥

sañjaya uvācha evam uktvārjunaḥ saṅkhye rathopastha upāviśhat visṛijya sa-śharaṁ chāpaṁ śhoka-saṁvigna-mānasaḥ

સંજયે કહ્યું -- રણભૂમિમાં આ પ્રકારે કહીને શોકથી ઉદ્વિગ્ન મન વાળા અર્જુન બાણ સહિત ધનુષને ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયા.