શ્રીમદ્ભગવદ્ગીતા ૧૦.૨૫ — મહર્ષીણાં ભૃગુરહમ્ PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૧૦.૨૫ — મહર્ષીણાં ભૃગુરહમ્ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम्। यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः॥
maharṣhīṇāṁ bhṛigur ahaṁ girām asmyekam akṣharam yajñānāṁ japa-yajño ’smi sthāvarāṇāṁ himālayaḥ
મહર્ષિઓમાં હું ભૃગુ અને વાણી (શબ્દો)માં એકાક્ષર ઓંકાર છું. હું યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થાવરો (અચલો)માં હિમાલય છું.