Mantra.Tips

શ્રીમદ્ભગવદ્ગીતા ૧૧.૧૨ — દિવિ સૂર્ય-સહસ્રસ્ય PDF

Full શ્રીમદ્ભગવદ્ગીતા ૧૧.૧૨ — દિવિ સૂર્ય-સહસ્રસ્ય lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता। यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः॥

divi sūrya-sahasrasya bhaved yugapad utthitā yadi bhāḥ sadṛiśhī sā syād bhāsas tasya mahātmanaḥ

આકાશમાં સહસ્ર સૂર્યોના એક સાથે ઉદય થવાથી ઉત્પન્ન જે પ્રકાશ થશે, તે એ (વિશ્વરૂપ) મહાત્મા (પરમાત્મા)ના પ્રકાશ સમાન હશે.