Mantra.Tips

ભગવદ્ગીતા 11.17 — કિરીટિનં ગદિનં ચક્રિણમ્ PDF

Full ભગવદ્ગીતા 11.17 — કિરીટિનં ગદિનં ચક્રિણમ્ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतोदीप्तिमन्तम्। पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ता द्दीप्तानलार्कद्युतिमप्रमेयम्॥

kirīṭinaṁ gadinaṁ chakriṇaṁ cha tejo-rāśhiṁ sarvato dīptimantam paśhyāmi tvāṁ durnirīkṣhyaṁ samantād dīptānalārka-dyutim aprameyam

મુકુટ ધારણ કરેલા, ગદા અને ચક્ર લીધેલા, સર્વ બાજુ દેદીપ્યમાન તેજની રાશિ રૂપે, જોવામાં અતિ કઠિન, પ્રજ્વલિત અગ્નિ અને સૂર્ય સમાન સર્વત્ર ઝળહળતા અને અપ્રમેય (અપરિમિત) એવા આપને હું જોઈ રહ્યો છું.