શ્રીમદ્ભગવદ્ગીતા ૧૧.૪૦ — નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૧૧.૪૦ — નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व। अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः॥
namaḥ purastād atha pṛiṣhṭhatas te namo ’stu te sarvata eva sarva ananta-vīryāmita-vikramas tvaṁ sarvaṁ samāpnoṣhi tato ’si sarvaḥ
હે સર્વસ્વરૂપ! આપને આગળથી અને પાછળથી નમસ્કાર! આપને સૌ બાજુથી નમસ્કાર હો! આપ અનંત સામર્થ્ય અને અમિત પરાક્રમ વાળા છો; આપ સૌમાં વ્યાપ્ત છો, એ જ કારણે આપ જ સર્વસ્વ છો.