Mantra.Tips

ભગવદ્ગીતા 11.8 — ન તુ માં શક્યસે દ્રષ્ટુમ્ PDF

Full ભગવદ્ગીતા 11.8 — ન તુ માં શક્યસે દ્રષ્ટુમ્ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा। दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्॥

na tu māṁ śhakyase draṣhṭum anenaiva sva-chakṣhuṣhā divyaṁ dadāmi te chakṣhuḥ paśhya me yogam aiśhwaram

પરંતુ તું તારાં આ (પ્રાકૃત) નેત્રોથી મને જોવા સમર્થ નથી; તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું. મારી ઈશ્વરીય યોગશક્તિને જો!