ભગવદ્ગીતા 11.9 — એવમુક્ત્વા તતો રાજન્ PDF
Full ભગવદ્ગીતા 11.9 — એવમુક્ત્વા તતો રાજન્ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः। दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्॥
sañjaya uvācha evam uktvā tato rājan mahā-yogeśhvaro hariḥ darśhayām āsa pārthāya paramaṁ rūpam aiśhwaram
સંજયે કહ્યું -- હે રાજન્! આ પ્રમાણે કહીને મહાયોગેશ્વર શ્રીહરિએ અર્જુનને પોતાનું પરમ ઐશ્વર્યમય (વિશ્વ) રૂપ દેખાડ્યું.