Mantra.Tips

શ્રીમદ્ભગવદ્ગીતા ૧૪.૨૭ — બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ્ PDF

Full શ્રીમદ્ભગવદ્ગીતા ૧૪.૨૭ — બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ્ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

ब्रह्मणो हि प्रतिष्ठाऽहममृतस्याव्ययस्य च। शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च॥

brahmaṇo hi pratiṣhṭhāham amṛitasyāvyayasya cha śhāśhvatasya cha dharmasya sukhasyaikāntikasya cha

કેમ કે હું જ અમર અને અવ્યય બ્રહ્મની, શાશ્વત ધર્મની, તથા ઐકાંતિક (પરમ) સુખની પ્રતિષ્ઠા એટલે કે આધાર છું.