શ્રીમદ્ ભગવદ્ ગીતા 18.13 — પંચૈતાનિ મહાબાહો PDF
Full શ્રીમદ્ ભગવદ્ ગીતા 18.13 — પંચૈતાનિ મહાબાહો lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे।सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्॥
pañchaitāni mahā-bāho kāraṇāni nibodha me sānkhye kṛitānte proktāni siddhaye sarva-karmaṇām
હે મહાબાહો અર્જુન! કર્મોના (પ્રતિક્રિયાઓના) અંતનું પ્રતિપાદન કરનાર સાંખ્ય-સિદ્ધાંતમાં સમસ્ત કર્મોની સિદ્ધિ માટે જે પાંચ કારણો કહ્યાં છે, તેમને મારી પાસેથી જાણ.