શ્રીમદ્ભગવદ્ગીતા 18.63 — ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ્ PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા 18.63 — ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ્ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया।विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु॥
iti te jñānam ākhyātaṁ guhyād guhyataraṁ mayā vimṛiśhyaitad aśheṣheṇa yathechchhasi tathā kuru
આ પ્રકારે સમસ્ત રહસ્યો કરતાં પણ વધુ ગૂઢ આ જ્ઞાન મેં તને કહી દીધું છે. એના પર પૂર્ણરૂપે સારી રીતે વિચાર કરીને, પછી જેમ તું ઇચ્છે તેમ કર.