Mantra.Tips

શ્રીમદ્ભગવદ્ગીતા 18.64 — સર્વગુહ્યતમં ભૂયઃ PDF

Full શ્રીમદ્ભગવદ્ગીતા 18.64 — સર્વગુહ્યતમં ભૂયઃ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

सर्वगुह्यतमं भूयः श्रृणु मे परमं वचः।इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम्॥

sarva-guhyatamaṁ bhūyaḥ śhṛiṇu me paramaṁ vachaḥ iṣhṭo ‘si me dṛiḍham iti tato vakṣhyāmi te hitam

ફરી એક વાર તું મારી પાસેથી સમસ્ત રહસ્યોમાં ગુહ્યતમ પરમ વચનને સાંભળ. તું મને અત્યંત પ્રિય છે, તેથી હું તને તારા પરમ હિતની વાત કહીશ.