શ્રીમદ્ભગવદ્ગીતા 18.68 — ય ઇમં પરમં ગુહ્યમ્ PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા 18.68 — ય ઇમં પરમં ગુહ્યમ્ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति।भक्ितं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः॥
ya idaṁ paramaṁ guhyaṁ mad-bhakteṣhv abhidhāsyati bhaktiṁ mayi parāṁ kṛitvā mām evaiṣhyaty asanśhayaḥ
જે પુરુષ મારામાં પરમ ભક્તિ કરીને આ પરમ ગુહ્ય જ્ઞાનનો ઉપદેશ મારા ભક્તોને આપે છે, તે નિ:સંદેહ મને જ પ્રાપ્ત થાય છે.