શ્રીમદ્ભગવદ્ગીતા ૧૮.૭૩ — નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૧૮.૭૩ — નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
अर्जुन उवाचनष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत।स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव॥
arjuna uvācha naṣhṭo mohaḥ smṛitir labdhā tvat-prasādān mayāchyuta sthito ‘smi gata-sandehaḥ kariṣhye vachanaṁ tava
અર્જુને કહ્યું -- હે અચ્યુત! આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે અને મને સ્મૃતિ (તત્ત્વજ્ઞાન) પ્રાપ્ત થઈ છે. હવે હું સંશયરહિત થઈને (મારા સ્વરૂપમાં) સ્થિત છું અને હું આપના વચનનું પાલન કરીશ.