શ્રીમદ્ભગવદ્ગીતા ૨.૧૬ — નાસતો વિદ્યતે ભાવો PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૨.૧૬ — નાસતો વિદ્યતે ભાવો lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः। उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः॥
nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ ubhayorapi dṛiṣhṭo ’nta stvanayos tattva-darśhibhiḥ
અસત્ વસ્તુનું તો અસ્તિત્વ નથી અને સત્નો કદી અભાવ નથી. આ પ્રકારે આ બંનેનું તત્ત્વ તત્ત્વદર્શી જ્ઞાની પુરુષોએ જોયું છે.