શ્રીમદ્ભગવદ્ગીતા ૬.૧૬ — નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૬.૧૬ — નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः। न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन॥
nātyaśhnatastu yogo ’sti na chaikāntam anaśhnataḥ na chāti-svapna-śhīlasya jāgrato naiva chārjuna
હે અર્જુન! આ યોગ ન તો અધિક ખાનાર માટે સંભવ છે, ન બિલકુલ ન ખાનાર માટે, ન અધિક સૂનાર માટે અને ન સદા જાગતા રહેનાર માટે.