શ્રીમદ્ભગવદ્ગીતા ૬.૪૬ — તપસ્વિભ્યોઽધિકો યોગી PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૬.૪૬ — તપસ્વિભ્યોઽધિકો યોગી lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः। कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन॥
tapasvibhyo ’dhiko yogī jñānibhyo ’pi mato ’dhikaḥ karmibhyaśh chādhiko yogī tasmād yogī bhavārjuna
યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે અને (કેવળ શાસ્ત્રના) જ્ઞાનીઓ કરતાં પણ શ્રેષ્ઠ મનાયો છે; કર્મકાંડ કરનારાઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે; તેથી હે અર્જુન, તું યોગી બન.