શ્રીમદ્ભગવદ્ગીતા ૭.૩ — મનુષ્યાણાં સહસ્રેષુ PDF
Full શ્રીમદ્ભગવદ્ગીતા ૭.૩ — મનુષ્યાણાં સહસ્રેષુ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
मनुष्याणां सहस्रेषु कश्िचद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्िचन्मां वेत्ति तत्त्वतः॥
manuṣhyāṇāṁ sahasreṣhu kaśhchid yatati siddhaye yatatām api siddhānāṁ kaśhchin māṁ vetti tattvataḥ
હજારો મનુષ્યોમાં કોઈ વિરલ જ પૂર્ણત્વની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે; અને જે પ્રયત્ન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેઓમાં પણ કોઈ વિરલ જ મને તત્ત્વથી જાણે છે.