શ્રીમદ્ ભગવદ્ગીતા 7.8 — રસોઽહમપ્સુ કૌન્તેય PDF
Full શ્રીમદ્ ભગવદ્ગીતા 7.8 — રસોઽહમપ્સુ કૌન્તેય lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु॥
raso ’ham apsu kaunteya prabhāsmi śhaśhi-sūryayoḥ praṇavaḥ sarva-vedeṣhu śhabdaḥ khe pauruṣhaṁ nṛiṣhu
હે કૌન્તેય! જળમાં હું રસ છું; ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ છું; સમસ્ત વેદોમાં પ્રણવ (ૐકાર) છું; આકાશમાં શબ્દ છું અને મનુષ્યોમાં પુરુષત્વ (સામર્થ્ય) છું.