Mantra.Tips

શ્રીમદ્ ભગવદ્ ગીતા ૮.૭ — તસ્માત્ સર્વેષુ કાલેષુ PDF

Full શ્રીમદ્ ભગવદ્ ગીતા ૮.૭ — તસ્માત્ સર્વેષુ કાલેષુ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च। मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्॥

tasmāt sarveṣhu kāleṣhu mām anusmara yudhya cha mayyarpita-mano-buddhir mām evaiṣhyasyasanśhayam

તેથી તું સર્વ સમયે મારું નિરંતર સ્મરણ કર અને યુદ્ધ પણ કર. મારામાં અર્પિત મન અને બુદ્ધિવાળો થઈને તું નિઃસંદેહ મને જ પ્રાપ્ત કરીશ.