શ્રીમદ્ ભગવદ્ગીતા 9.13 — મહાત્માનસ્તુ માં પાર્થ PDF
Full શ્રીમદ્ ભગવદ્ગીતા 9.13 — મહાત્માનસ્તુ માં પાર્થ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः। भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम्॥
mahātmānas tu māṁ pārtha daivīṁ prakṛitim āśhritāḥ bhajantyananya-manaso jñātvā bhūtādim avyayam
હે પાર્થ! પરંતુ દૈવી પ્રકૃતિના આશ્રિત મહાત્મા પુરુષો મને સમસ્ત ભૂતોના આદિકારણ અને અવ્યયસ્વરૂપ જાણીને, અનન્ય મનથી મને ભજે છે.