શ્રીમદ્ભગવદ્ગીતા ૧.૪૭ — એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે — Complete Lyrics
श्रीमद्भगवद्गीता १.४७ — एवमुक्त्वार्जुनः संख्ये
Sanskrit text with English transliteration and translation
सञ्जय उवाच
एवमुक्त्वाऽर्जुनः संख्ये रथोपस्थ उपाविशत्।
विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः॥
sañjaya uvācha
evam uktvārjunaḥ saṅkhye rathopastha upāviśhat
visṛijya sa-śharaṁ chāpaṁ śhoka-saṁvigna-mānasaḥ
સંજયે કહ્યું -- રણભૂમિમાં આ પ્રકારે કહીને શોકથી ઉદ્વિગ્ન મન વાળા અર્જુન બાણ સહિત ધનુષને ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયા.
Want to understand every word?
Read Word-by-Word Meaning →