Mantra.Tips

શ્રીમદ્ભગવદ્ગીતા ૧૦.૨૫ — મહર્ષીણાં ભૃગુરહમ્ — Complete Lyrics

श्रीमद्भगवद्गीता १०.२५ — महर्षीणां भृगुरहम्

Sanskrit text with English transliteration and translation

महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम्। यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः॥
maharṣhīṇāṁ bhṛigur ahaṁ girām asmyekam akṣharam yajñānāṁ japa-yajño ’smi sthāvarāṇāṁ himālayaḥ
મહર્ષિઓમાં હું ભૃગુ અને વાણી (શબ્દો)માં એકાક્ષર ઓંકાર છું. હું યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થાવરો (અચલો)માં હિમાલય છું.

Want to understand every word?

Read Word-by-Word Meaning →