Mantra.Tips

ભગવદ્ગીતા 11.16 — અનેકબાહૂદરવક્ત્રનેત્રમ્ — Complete Lyrics

श्रीमद्भगवद्गीता ११.१६ — अनेकबाहूदरवक्त्रनेत्रम्

Sanskrit text with English transliteration and translation

अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम्। नान्तं मध्यं पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप॥
aneka-bāhūdara-vaktra-netraṁ paśhyāmi tvāṁ sarvato ’nanta-rūpam nāntaṁ na madhyaṁ na punas tavādiṁ paśhyāmi viśhveśhvara viśhva-rūpa
અનેક ભુજાઓ, ઉદરો, મુખો અને નેત્રોવાળા તથા સર્વ બાજુ અનંતરૂપ એવા આપને હું જોઈ રહ્યો છું. હે વિશ્વેશ્વર! હે વિશ્વરૂપ! હું આપના ન અંતને, ન મધ્યને કે ન આદિને જોઈ શકતો.

Want to understand every word?

Read Word-by-Word Meaning →