શ્રીમદ્ભગવદ્ગીતા ૧૧.૫૩ — નાહં વેદૈર્ન તપસા — Complete Lyrics
श्रीमद्भगवद्गीता ११.५३ — नाहं वेदैर्न तपसा
Sanskrit text with English transliteration and translation
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया।
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा॥
nāhaṁ vedair na tapasā na dānena na chejyayā
śhakya evaṁ-vidho draṣhṭuṁ dṛiṣhṭavān asi māṁ yathā
જેવો તેં મને જોયો છે, એ પ્રકારના (વિશ્વ) રૂપમાં હું ન વેદોના અધ્યયનથી, ન તપથી, ન દાનથી અને ન યજ્ઞથી જ જોઈ શકાઉં છું.
Want to understand every word?
Read Word-by-Word Meaning →