ભગવદ્ગીતા 11.8 — ન તુ માં શક્યસે દ્રષ્ટુમ્ — Complete Lyrics
श्रीमद्भगवद्गीता ११.८ — न तु मां शक्यसे द्रष्टुम्
Sanskrit text with English transliteration and translation
न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्॥
na tu māṁ śhakyase draṣhṭum anenaiva sva-chakṣhuṣhā
divyaṁ dadāmi te chakṣhuḥ paśhya me yogam aiśhwaram
પરંતુ તું તારાં આ (પ્રાકૃત) નેત્રોથી મને જોવા સમર્થ નથી; તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું. મારી ઈશ્વરીય યોગશક્તિને જો!
Want to understand every word?
Read Word-by-Word Meaning →