Mantra.Tips

શ્રીમદ્ભગવદ્ગીતા 18.63 — ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ્ — Complete Lyrics

श्रीमद्भगवद्गीता १८.६३ — इति ते ज्ञानमाख्यातम्

Sanskrit text with English transliteration and translation

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया।विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु॥
iti te jñānam ākhyātaṁ guhyād guhyataraṁ mayā vimṛiśhyaitad aśheṣheṇa yathechchhasi tathā kuru
આ પ્રકારે સમસ્ત રહસ્યો કરતાં પણ વધુ ગૂઢ આ જ્ઞાન મેં તને કહી દીધું છે. એના પર પૂર્ણરૂપે સારી રીતે વિચાર કરીને, પછી જેમ તું ઇચ્છે તેમ કર.

Want to understand every word?

Read Word-by-Word Meaning →