શ્રીમદ્ભગવદ્ગીતા ૧૮.૭૩ — નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા — Complete Lyrics
श्रीमद्भगवद्गीता १८.७३ — नष्टो मोहः स्मृतिर्लब्धा
Sanskrit text with English transliteration and translation
अर्जुन उवाचनष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत।स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव॥
arjuna uvācha
naṣhṭo mohaḥ smṛitir labdhā tvat-prasādān mayāchyuta
sthito ‘smi gata-sandehaḥ kariṣhye vachanaṁ tava
અર્જુને કહ્યું -- હે અચ્યુત! આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે અને મને સ્મૃતિ (તત્ત્વજ્ઞાન) પ્રાપ્ત થઈ છે. હવે હું સંશયરહિત થઈને (મારા સ્વરૂપમાં) સ્થિત છું અને હું આપના વચનનું પાલન કરીશ.
Want to understand every word?
Read Word-by-Word Meaning →