શ્રીમદ્ભગવદ્ગીતા ૨.૧૬ — નાસતો વિદ્યતે ભાવો — Complete Lyrics
श्रीमद्भगवद्गीता २.१६ — नासतो विद्यते भावो
Sanskrit text with English transliteration and translation
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः॥
nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ
ubhayorapi dṛiṣhṭo ’nta stvanayos tattva-darśhibhiḥ
અસત્ વસ્તુનું તો અસ્તિત્વ નથી અને સત્નો કદી અભાવ નથી. આ પ્રકારે આ બંનેનું તત્ત્વ તત્ત્વદર્શી જ્ઞાની પુરુષોએ જોયું છે.
Want to understand every word?
Read Word-by-Word Meaning →