શ્રીમદ્ ભગવદ્ ગીતા ૮.૬ — યં યં વાપિ સ્મરન્ ભાવં — Complete Lyrics
श्रीमद्भगवद्गीता ८.६ — यं यं वापि स्मरन्भावं
Sanskrit text with English transliteration and translation
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम्।
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः॥
yaṁ yaṁ vāpi smaran bhāvaṁ tyajatyante kalevaram
taṁ tam evaiti kaunteya sadā tad-bhāva-bhāvitaḥ
હે કુંતીપુત્ર! મનુષ્ય અંતકાળે શરીરનો ત્યાગ કરતી વખતે જે ભાવનું સ્મરણ કરે છે, સદા તે ભાવના ચિંતનમાં લીન રહેવાને કારણે તે એ જ ભાવને પ્રાપ્ત કરે છે.
Want to understand every word?
Read Word-by-Word Meaning →